જાણો ગુગલની નવી સર્વીસ Google Drive વિશે .

મિત્રો , આપણે ઘણી વાર આપણ પર્સનલ ડોક્યુમેન્ટ કોઇ જ્ગ્યા પર લઇજવા નું ભુલી જઇયે અથવા તો અયારેક અચાનક પર્સનલ ડોક્યુમેન્ટ ની જરૂર પડી જાય , જેવાકે PAN Card, Election Card,LC અથવા તો કોઇ ઇમ્પોટન્ટ ફાઇલ etc...

આપની આ સમસ્યા નો અંત આવી ગયો છે , Google એ લોન્ચ કરી તે "Google Drive" નામની Service કે જેમા યુઝર તેમા પોતાના ડેટા સ્ટોર કરી શકે.

આ સેવા ગુગલ દ્વારા 24 April 2012 ના રોજ લોન્ચ કરવામાં આવી.ગુગલ ની આ સેવાનો લાભ લેવા તમારી પસે ગુગલ ની એકઉન્ટ  હોવુ જરૂરી છે. ગુગલ બાય ડીફોલ્ટ યુઝરને 5 GB Free સ્ટોરેજ  આપે છે , છતા તમારે વધારે સ્પેસ જોઇયે તો તેના 25GB થી માંડીને 16TBસુધીના સ્ટોરેજ પ્લાન છે.

ગુગલ ડ્રાઇવ ની એપ્લીકેશન પણ આવે છે , તે તમે તમારા તે PC માં ઇનસ્ટોલ કરો એટલે Windows Explorer માં તમને Google Drive નામનું ફોલ્ડર દેખાશે. તેમા તમે જે ફાઇલ પેસ્ટ કરો તે ઓટોમેટીક Google Drive પર અપલોડ થય જશે. અને તમે ઓનલાઇન પણ ફાઇક અપલોડ કરી શકો છો.
Google Drive પર જવા માટે આ લિંક પર ક્લિક કરો : https://drive.google.com/ 
પણ હા, આ Service ની અમુક લિમીટેશસ પણ છે.Google Drive માં તમે નીચે આપેલી ફાઇલ જ અપલોડ કરી શકસો.

  •     Image files (.JPEG, .PNG, .GIF, .TIFF, .BMP)
  •     Video files (WebM, .MPEG4, .3GPP, .MOV, .AVI, .MPEGPS, .WMV, .FLV)
  •     Text files (.TXT)
  •     Markup/Code (.CSS, .HTML, .PHP, .C, .CPP, .H, .HPP, .JS)
  •     Microsoft Word (.DOC and .DOCX)
  •     Microsoft Excel (.XLS and .XLSX)
  •     Microsoft PowerPoint (.PPT and .PPTX)
  •     Adobe Portable Document Format (.PDF)
  •     Apple Pages (.PAGES)
  •     Adobe Illustrator (.AI)
  •     Adobe Photoshop (.PSD)
  •     Autodesk AutoCad (.DXF)
  •     Scalable Vector Graphics (.SVG)
  •     PostScript (.EPS, .PS)
  •     Fonts (.TTF, .OTF)
  •     XML Paper Specification (.XPS)
  •     Archive file types (.ZIP and .RAR)

1)  Documents ની Size : 2 MB સુધી
2) Spreadsheets ની Size : 20 MB સુધી
3) Presentations ની Size : 50 MB સુધી

સ્ટોર કરી શકાસે.

Google Drive માં તમારા ડેટા અને ડોક્યુમેન્ટ એક્દમ સેફ છે. છે ને કામની Service તો ચાલો આજથી આનો ઉપયોગ કરવાનો ચાલુ કરી દઇયે.તમે દુનિયાના કોઇ પણ ખુણે બેસીને તમારી ડોક્યુમેન્ટસ એક્સેસ કરી શકો છો. તમેને આ પોસ્ટ ગમે તો તેના પર કોમેન્ટ પણ કરી શકો છે.

અમારી ફેસબુક કોમ્યુનીટી પર જોડાવ , ક્લિક કરો અહિ : https://www.facebook.com/mysuratit

   

  

Comments