આ એપ્લિકેશન એ સમયે પણ કામ કરશે જ્યારે તમે તમારા ફોનનો ઉપયોગ નહીં કરી
રહ્યા હોવ. ફેસબુકનું નવું ‘લોકેશન એપ’ તમારા મિત્રને આ વિશે એકદમ ચોક્કસ
જાણકારી આપશે કે તમે હાલ ક્યાં ફરી રહ્યા છો ફેસબુક આ પહેલા ‘ફાઈન્ડ
ફ્રેન્ડ્સ’ નામનું એપ રજૂ કરી ચુક્યું છે.
એક રિપોર્ટ પ્રમાણે ફેસબુક નવા એપને માર્ચની મધ્યમાં રજૂ કરશે. નવા એપથી
સોશિયલ નેટવર્કિંગ સાઈટને એ જાણવામાં મદદ મળશે કે યુઝર્સ ક્યાં વધારે જાય
છે અને એનાથી વેબસાઈટની પબ્લિસિટીમાં પણ મદદ મળશે.
Via : Chitralekha.com
Comments