હવે Youtube Video ડાઉનલોડ કરો , તે પણ એક્દમ સરળતાથી

આપણે YouTube વિડિતો જોઇયે જ છીયે , પણ તેમા તેને Download કરવાનો ઓપ્સન નથી આવતો. આજ YouTube ના વિડિયો તમે Download કરવા તને YouTube Downloader જેવા સોફ્ટવેર નાખો છો. પણ તે Software માં પણ કોઇની કોઇ લીમીટેશન હોય છે. દા.ત
૧) ટ્રાયલ વર્ઝન
૨) Serial Key વગરનું સોફ્ટવેર વગેરે…વગેરે….
પણ મિત્રો તમારા આ પ્રોબ્લેમ નું એક જકાસ સોલ્યુશન તમારા પોતાના બ્રાઉઝરમાં જ છે. મોટા ભાગના લોકો આ જાણતા નથી . એને Plugin તરીકે ઓળખવામાં આવે છે.આવા ઘણાબધા Plugin તમારું બ્રાઉઝર પ્રોવાઇડ કરે છે.હવે આપણે પોઇન્ટ પર આવીયે , તમને Mozilla Firefox એક Example આપુ .
Step 1 - Tools -> Add Ons -> ત્યાં Search Box માં ટાઇપ કરો : "Download YouTube" ને એન્ટર કી પ્રેસ કરો.
  -1

Step 2 - સર્ચ વાદ આવેલા રીઝલ્ટ માં તમને Flesh Youtube Download દેખાશે ત્યા Install પર ક્લિક કરીદો 2
આ બોક્ષ માં ” Flesh Video Downloder Youtebe Downloder ” ટાઇપ કરો અને Install કરો .
Step 3


3



પછી એક્વાર Firefox Restart કરો.
અને Install થઇ ગયા બાદ તમે YouTube ની કોઇ પણ વિડિયો ખોલો.
ત્યાર બાદ તમને ઉપર Toolbar મા અને YouTuber Video ની નીચે ડાઉનલોડ નું વાદળી કલરનું બટન દેખાશે તેને દવાવો અને Download કરો વિડિયો .

છે ને મજાની ટ્રિક , તમને આ ટ્રિક ગમે તો એને શેર પણ કરી શકો છો અને તમારો Feedback આપવા અમને Comment પણ કરી શકો છે.
તો કરો હવે YouTube ની વિડિયો સરળતા થી…………


Comments