આ Blog શું છે ? ચાલો શીખીયે બ્લોગ બનાવતા !



 હવે આજ-કાલ તમને “બ્લોગ“ શબ્દ ઘણી બધી જ્ગ્યા પર સાંભળવા મળતો હશે. પહેલા તો આપણે આપણે જાણીયે કે ,

બ્લોગ એટલે શું ?

-     બ્લોગ એટલે કોઇપણ પ્રકારની માહિતી કે એક ચોકકસ વિષય પર આપવામાં આવતી માહિતી.તે “ વલ્ડ વાઇસ વેબ (WWW) “ હોય છે.
બ્લોગ બનાવવાં ગણી બધી Service ઉપ્લબ્ધ છે. જેવી કે ,

Blogger
Wordpress
Tumbler
Blog.com
TypePad
JUX
Posterous
Blogetery
Weebly    

બ્લોગ બનાવવા માટે માત્ર ઇચ્છા પૂરતી નથી. દુનિયાભરના વાચકો સાથે વહેંચી શકાય એવી કોઈ પણ સામગ્રી - લખાણ, ફોટોગ્રાફ કે વિડિયો - તમારી પાસે હોવાં જોઈએ. કંઈ નહીં તો છેવટે મનમાં ઊગે એ વાત નિખાલસતાથી લખવાની તૈયારી તો જોઈએ જ.
તો આપણે એક Blogger ના બ્લોગ બનાવવા નું ઉદરહણ જોઇયે. 

Blogger એ ગુગલ Service સેવા છે , ત પણ FREE .
સૌ પ્રથમ તો તમારે બ્લોગ બનાવવા માટે Blogger માં એકાઉન્ટ હોવું જરુરી છે. Blogger માં એકાઉન્ટ બનાવી તમે બ્લોગીંગ સેવા નો ઉપયુગ કરી શકો છો. 
ત્યારબાદ તમારે તમારા બ્લોગનું ટાઇટલ અને નામ સેટ કરવાનું રહેશે.
દા.ત : xyzxyz.blogspot.com.
અને ત્યારબાદ તમારી મનપસંદ થીમ સીલેક્ટ કરો.
આટલી પ્રોસેસ કર્યાબાદ તમે બ્લોગીંગ મા મઇન પેજ પર પહોચશો. ત્યા પહોચ્યા બાદ તમે  New Post અથવા   આ બટન પર ક્લિક કરી તમે તમારો બ્લોગ લખી શકો છો .

તો હવે તમે બ્લોગીંગ કરવા માટે ૧૦૦% તૈયાર થઇજ ગયા હશો. તો માણો બ્લોગીંગ ની મજા !

તમને આમરો આ લેખ ગમે તો તમાર મિત્રોને પણ શેર કરજો અને તમારો આપવા તમે અમને કોમેન્ટ પણ કરી શકો છો. 

Comments