તમને અંગ્રેજી માથી ગુજરતી કરવામાં તકલીફ પડે છે ? તો આજે જાણીયે એક નવી ટીપ્સ














મિત્રો , આપણને ઘણી વાર ઇન્ટરનેટ પર વાંચતા એમ થાય કે આ બધું ગુજરતી માં હોતતો કેટલુ સારુ.

હવે તમારી આ સમસ્યા નો અંત આવ્યો છે , આપણે Google કેટલા સમય થી ઉપયોગ કરીયે છીયે , પણ છતા આપણે હજી તેની Service થી અજાણ છીયે.

Google Translate નામની Service હાલમાં શરુવાત ના તબકકે છે. આ સેવા ખુબજ સરળ છે , આ તમે એક ભાષા નું ભાષાંતર અનેક ભાષામાં થઇ શકે છે .  
આ લિંક પર ક્લિક કરો : http://translate.google.co.in/ 
 આ સેવાનો ઉપયોગ નાના થી માંડીને મોટા પણ ઉપયોગ કરી શકે છે.

આમાં તમારે કઇ ભાષા માથી કઇ ભાષા માં Translate કરવું છે તે સીલેક્ટ કરો.
ત્યાર બાદ Translate બટન પર ક્લિક કરો , ખુબજ સરળતા થી કોઇ પણ ભાષા Translate માં થઇ જશે.

અમારો આ પોસ્ટ તમને ગમે તો અમને કોમેન્ટ કરી ને Feedback પણ આપી શકો છો.

Comments