દુનિયાની
સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેસબુક પોતાના યુઝર માટે એક એવો પ્લાન
લઈને આવી છે જેના વડે તમે પોતાના નેટવર્કને મોટું કરી શકો છો. જો તમારું
નેટવર્ક ખૂબ નાનું હોય અથવા તો ફેસબુક ફ્રેંડસ તમને નોટિસ નથી કરતા, તો
ફેસબુકમાં એક નવું ફીચર ઉમેરાઈ રહ્યું છે. આ ફીચરનું નામ છે 'પે ટુબી
પોપ્યુલર' જો કે આની માટે તમારે કંપનીને તમારે બે ડોલર (111 રૂપિયા) ચૂકવવા
પડશે.
ઉલ્લેખનીય છે કે, 'ફેસબુકનું આ ફીચર હાલ ટેસ્ટિંગ મોડમાં છે. યૂઝર્સને આમાં હાઈલાઈટ નામ ફીચર આપવામાં આવશે, જેના લીધે તમારી પોસ્ટને વધુને વધુ લોકો વાંચી શકે.' તમારી પોસ્ટને ખૂબ મોટા પ્રમાણમાં લોકો પસંદ કરીને ફોલો પણ કરી શકે. આ ફીચરમાં યૂઝર્સ જ્યારે સ્ટેટસ અપડેટ કરશે તો લાઈકની બાજુમાં 'હાઈલાઈટ'નું ઑપ્શન દેખાશે. આ ઑપ્શન પર ક્લિક કરવાથી જુદાજુદા પ્રાઈસ પોઈન્ટ વિકલ્પ
મળશે.
ફેસબુક પ્રમાણે કંપની સતત સાઈટ પર નવા ફીચર્સનું ટેસ્ટિંગ કરી રહી છે. શરૂઆતમાં આ ટેસ્ટ મોડ પર હશે. જો કે આ સેવાઓથી યૂઝર્સના ઈન્ટ્રસ્ટ પ્રમાણે આને આગળ વધારી શકાય છે. 'પે ટુબી પોપ્યુલર' ફીચરને હાલ ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટિંગ મોડમાં ચલાવવામાં આવી રહ્યું છે.

Comments