ફેસબૂકના યુઝર્સની સંખ્યા નેવું કરોડ

 
ફેસબૂક દ્વારા જણાવવામાં આવ્યું છે કે એના યુઝર્સની સંખ્યા 90 કરોડનો આંકડો વટાવી ગઇ છે અને આ વર્ષના અંત પહેલા જ એક અબજનો આંકડો પાર થઇ જશે.
કંપનીએ એમ પણ જણાવ્યું હતું કે દરરોજ તેમના નેટવર્કને 3.2 અબજ કમેન્ટ્સ મળે છે અને 30 કરોડ નવા ફોટોગ્રાફ્સ મળે છે. ફેસબૂકના કહેવા પ્રમાણે એના 90 કરોડ યુઝર્સમાંના 52.6 કરોડ રોજિંદી યુઝર્સ છે. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ મહીનામાં જ ફેસબૂકના એક અબજ યુઝર્સ થઇ જશે.

Comments

Online Printing said…
Nice to read Like to see and search print management software and brochure printing Your blog is welcome to my sharing.